યજ્ઞ ચિકિત્સા એટલે શું  પ્રાચીન ભારત સંસ્કૃતિ માં વૈદિક દિનચર્યા નો શુભારંભ યજ્ઞ  હવન બલિવૈશ્વ યજ્ઞ થી થતો હતો. તપશ્વીયો -ઋષિમુનીઓ સદ્દગૃહસ્તીઓ બ્રાહ્મણો બ્રહ્મચારીઓ...